Satipatthanasutta 12: ૧.૫. કાયાની ધાતુઓના હિસાબે અવલોકનનું પર્વ
સ્મૃતિપ્રસ્થાન સૂત્ર્ 12
- Language
- Gujarati
૧.૫. કાયાની ધાતુઓના હિસાબે અવલોકનનું પર્વ
12.1
આ ઉપરાંત, ભિક્ષુઓ, ભિક્ષુ આ કાયાની જેવી પણ સ્થિતી હોય, જેવી પણ દશા હોય, તેમાં ધાતુઓના હિસાબે અવલોકન કરે છે:
12.2
‘આ કાયામાં પૃથ્વી ધાતુ, જળ ધાતુ, અગ્નિ ધાતુ, અને વાયુ ધાતુ છે.’
12.3
જે રીતે કોઇ નિપુણ કસાઇ અથવા કસાઇનો શિષ્ય ગાયને મારીને એના ટુકડા લઇને ચોક પર બેઠો હોય.
12.4
એ જ રીતે ભિક્ષુઓ, ભિક્ષુ આ કાયાની જેવી પણ સ્થિતી હોય, જેવી પણ દશા હોય, તેમાં ધાતુઓના હિસાબે અવલોકન કરે છે:
12.5
‘આ કાયામાં પૃથ્વી ધાતુ છે, જળ ધાતુ છે, અગ્નિ ધાતુ છે, વાયુ ધાતુ છે.’
Translations (9)
- Сутта Установление Памятования — Russian
- स्मृतिप्रस्थान सूत्र — Hindi
- Mowa o ustanowieniach uważności — pl
- Atidos sritys — lt
- Основы осознанности — Russian
- Govor o temeljima svesnosti — sr
- Achtsamkeitsmeditation — German
- Mindfulness Meditation — English
- Il discorso sulle basi della consapevolezza — Italian
Commentaries (1)
- Papañcasūdanī — Buddhaghosa, Pāli
Linked texts (1)
- Satipaṭṭhānasutta — Pāli