<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.1069 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 1069

# Viyahapannatti 1069

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1069

- **Language:** Gujarati

### [1069](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.1069)

‘ભગવતી’ સૂત્ર-૭૦૮ :– \[૧૭/૫/૭૦૮\]  
ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધર્માસભા ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર સૂર્ય૦ જેમ સ્થાનપદમાં કહ્યું છે, તેમ યાવત્‌ મધ્યમાં ઈશાનાવતંસક મહાવિમાન છે, તે મહાવિમાન સાડા બાર લાખ યોજન ઈત્યાદિ જેમ દશમાં શતકમાં શક્ર વિમાન વક્તવ્યતા છે, તે અહીં પણ ઈશાનની સંપૂર્ણ કહેવી. યાવત્‌ આત્મરક્ષક દેવો. સ્થિતિ સાતિરેક બે સાગરોપમ છે, બાકી પૂર્વવત્‌. તે પ્રમાણે યાવત્‌ દેવેન્દ્ર દેવરાજ ઈશાન સુધી કહેવું. ભગવન્‌! તે એમ જ છે (૨).

- [Previous: 1068](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.1068)
- [Next: 1070](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.1070)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.17.5.708) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.1069](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.1069) · Pramāṇa
