<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.910 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 910

# Viyahapannatti 910

Viyāhapannatti: ṭīkānusārī vivecana 910

- **Language:** Gujarati

### [910](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.910)

‘ભગવતી’ સૂત્ર-૬૦૭ :– \[૧૪/૪/૬૦૭\]  
ભગવન્‌! આ પુદ્ગલ અતીતમાં અનંત, શાશ્વત, એક સમય સુધી રૂક્ષ, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શવાળો રહેલ છે? પહેલાં કરણ દ્વારા અનેક વર્ણ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્જિર્ણ થઈને પછી એક વર્ણ અને એક રૂપવાળા થાય છે? હા, ગૌતમ! તેમ થયું છે.  
ભગવન્‌ ! આ પુદ્ગલ શાશ્વત વર્તમાનકાળમાં એક સમય સુધી૦? પૂર્વવત્‌. એ રીતે અનાગત અને અનંતમાં પણ જાણવું. ભગવન્‌ ! આ સ્કંધ અનંત અતીતમાં? પૂર્વવત્‌, પુદ્ગલવત્‌ કહેવું.

- [Previous: 909](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.909)
- [Next: 911](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.911)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.14.4.607) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.910](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.910) · Pramāṇa
