<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.421 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The Mūlasūtras ("root texts")](https://indike.org/pramana/in.jaina.sveta.mula) › [Uttarajjhayaṇa](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2) › [Uttarajjhayana: tikanusari vivecana](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar) › 421

# Uttarajjhayana 421

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 421

- **Language:** Gujarati

### [421](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.421)

વિવેચન–૧૩૯  
દંડ - આરંભાદિથી ઉપાર્જિત મળથી સ્પૃષ્ટ, જલદી હણનારા શૂળ - વિશૂચિકાદિ રોગથી તે-તે દુઃખના ઉદયરૂપથી. ગ્લાન - મંદ કે ચાલ્યા ગયેલ હર્ષવાળો થઈને બધાં પ્રકારે સંતોષ પામે છે. બાહ્ય અને અંતરથી ખેદ પામે છે. પ્રકર્ષથી ત્રસ્ત થાય છે. કોનાથી? પરલોકથી. કર્માનુપ્રેક્ષી એવો તે પોતાના હિંસા, અસત્યભાષણ આદિ ચેષ્ટાને વિચારતો, ‘મેં કંઈ શુભાચરિત કરેલ નથી.’ પણ સદા અજર-અમર વત્‌ ચેષ્ટિત કરેલ છે. તેમ વિચારતો ચિત્તમાં આતંકથી અને શરીરે પણ ખેદ પામે છે. - X - X -  
આ જ અર્થને વિશેષથી કહે છે –

- [Previous: 420](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.420)
- [Next: 422](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.422)

## Linked texts (2)

- [Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2*deepratnasagar2012.5.11) — Ardhamāgadhī Prakrit
- [Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2~gu-deepratnasagar2020.5.12) — Gujarati

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.421](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.421) · Pramāṇa
