<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.596 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The Mūlasūtras ("root texts")](https://indike.org/pramana/in.jaina.sveta.mula) › [Uttarajjhayaṇa](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2) › [Uttarajjhayana: tikanusari vivecana](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar) › 596

# Uttarajjhayana 596

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 596

- **Language:** Gujarati

### [596](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.596)

વિવેચન–૨૨૭  
સ્ત્રીઓમાં પ્રગૃદ્ધિ ન કરે. પ્ર શબ્દથી ગૃદ્ધિનો આરંભ પણ ન કરે. તો શું કરે? સ્ત્રીઓ વિવિધ પ્રકારે પ્રકર્ષથી ત્યાગ કરે છે. પૂર્વત્ર સ્ત્રીના ગ્રહણથી મનુષ્ય સ્ત્રી જ કહી, અહીં દેવ અને તિર્યંચ સંબંધી સ્ત્રી પણ તજી દે, તેમ કહે છે. કોણ? અણગાર. પછી શું કરે? બ્રહ્મચર્યાદિ રૂપ ધર્મ. તેનું અવધારણ કરે. કેમકે તે પેશલ - અહીં અને બીજે પણ એકાંત હિતપણાથી અતિ મનોજ્ઞ જાણીને આત્માને જ સ્થાપે અને વિષયના અભિલાષાથી નિષેધે. હવે અધ્યયનનો ઉપસંહાર કહે છે –

- [Previous: 595](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.595)
- [Next: 597](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.597)

## Linked texts (2)

- [Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2*deepratnasagar2012.8.19) — Ardhamāgadhī Prakrit
- [Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2~gu-deepratnasagar2020.8.20) — Gujarati

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.596](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.596) · Pramāṇa
