Pramāṇa · Search · About · API

Satipatthanasutta 3.2

સ્મૃતિપ્રસ્થાન સૂત્ર્ 3.2

Language
Gujarati

3.2

ભિક્ષુઓ, જયારે અહીં ભિક્ષુ કાયાને કાયા તરીકે ધ્યાનથી જોઇને, આતુર, સમજ્ઞાની, સ્મૃતિવાન, અને દુનિયા માટે લોભ અને દુર્ભાવના દૂર કરીને રહે છે.

Translations (9)

Linked texts (1)