Pramāṇa · Search · About · API

Ayaramga 1069

Āyāraṃga: ṭīkānusārī vivecana 1069

Language
Gujarati

1069

‘આચાર’ સૂત્ર-૪૪૨: – [૨/૧/૨/૩/૪૪૨]
સાધુ-સાધ્વી સૂવા ઈચ્છે તો અત્યંત પ્રાસૂક શય્યા-સંસ્તારકે આરૂઢ થાય. તે સાધુ-સાધ્વી આરૂઢ થતાં પૂર્વે મસ્તકથી પગ સુધી શરીરને પૂંજીને યતનાપૂર્વક આરૂઢ થઈને પછી યતનાપૂર્વક શયન કરે.

Linked texts (1)