Pramāṇa · Search · About · API

Vivagasuya 78

Vivāgasuya: ṭīkānusārī vivecana 78

Language
Gujarati

78

‘વિપાકશ્રુત’ સૂત્ર-૪૨ :– [૨/૬/૪૨] [અધ્યયન-૬-વૈશ્રમણ]
કનકપુર નગર, શ્વેતાશોક ઉદ્યાન, વીરભદ્ર યક્ષ, પ્રિયચંદ રાજા, સુભદ્રા રાણી, વૈશ્રમણકુમાર યુવરાજ, શ્રીદેવી આદિ ૫૦૦ કન્યા સાથે પાણીગ્રહણ. તીર્થંકરનું આગમન, ધનપતિ નામે યુવરાજ પુત્ર યાવત્‌ પૂર્વભવ, મણિવયાનગરી, મિત્ર રાજા, સંભૂતિ વિજય અણગારને પડિલાભ્યા યાવત્‌ સિદ્ધ થશે.

Linked texts (2)