Pramāṇa · Search · About · API

Suyagada 121

Sūyagaḍa: ṭīkānusārī vivecana 121

Language
Gujarati

121

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૬, ૭૭ :– [૧/૧/૪/૭૬, ૭૭]
હે શિષ્ય! [પરીષહ-ઉપસર્ગથી] જિતાયેલા આ અજ્ઞાની પોતાને પંડિત માને છે, તે [તારે] શરણરૂપ નથી. તે પૂર્વસંયોગને છોડ્યા પછી પણ ગૃહસ્થ કર્તવ્યના ઉપદેશક છે...
વિદ્વાન ભિક્ષુ તેમને જાણીને તેમાં મૂર્ચ્છા ન કરે. પણ અભિમાન અને આસક્તિ રહિત થઈ મુનિ માધ્યસ્થ ભાવથી વિચરે.

Linked texts (2)