Suyagada 170
Sūyagaḍa: ṭīkānusārī vivecana 170
- Language
- Gujarati
170
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૧૭, ૧૧૮ :– [૧/૨/૨/૧૧૭, ૧૧૮]
ઘણાં લોકો દ્વારા નમનમાં જે સર્વ અર્થોથી અનિશ્રિત છે, સરોવરની જેમ સદા સ્વચ્છ છે તે [કાશ્યપ] અરિહંતનો ધર્મને પ્રકાશિત કરે.
સંસારમાં ઘણાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં સ્થિત છે. તે દરેકને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત પંડિત પુરૂષ તેઓની હિંસાથી અટકે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati