Suyagada 176
Sūyagaḍa: ṭīkānusārī vivecana 176
- Language
- Gujarati
176
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૨૩, ૧૨૪ :– [૧/૨/૨/૧૨૩, ૧૨૪]
સાધુ શૂન્ય ઘરનું દ્વાર ન ખોલે, ન બંધ કરે, કોઈ પૂછે તો ઉત્તર આપે નહીં, ઘરનું પરિમાર્જન ન કરે, ન તૃણ સંથારો કરે...
જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં રોકાઈ જાય, સમ-વિષમ પરીષહો સહન કરે. ત્યાં રહેલ મુનિ ‘ચરક’ કે ‘ભૈરવ’ ક ‘‘સરીસૃપ’’ [ના પરીષહ સહન કરતા] ત્યાં જ રહે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati