Suyagada 178
Sūyagaḍa: ṭīkānusārī vivecana 178
- Language
- Gujarati
178
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૨૫, ૧૨૬ :– [૧/૨/૨/૧૨૫, ૧૨૬]
શૂન્યગૃહમાં સ્થિત મહામુનિ તિર્યંચ, મનુષ્ય, દેવસંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે, પણ ભયથી રોમાંચિત ન થાય...
તે ભિક્ષુ જીવનની આકાંક્ષા ન કરે, પૂજનનો પ્રાર્થી ન બને. શૂન્યગૃહમાં રહેતા ભિક્ષુ ભયંકર ઉપસર્ગ સહન કરવાને અભ્યસ્ત થઈ જાય છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit