Pramāṇa · Search · About · API

Suyagada 192

Sūyagaḍa: ṭīkānusārī vivecana 192

Language
Gujarati

192

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૩૯, ૧૪૦ :– [૧/૨/૨/૧૩૯, ૧૪૦]
મુનિ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે, જેણે કર્મોનો નાશ કરી, સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ સુવિવેક જગતમાં પ્રસિદ્ધ છે.
મુનિ અનાસક્ત, સ્વહિત, સુસંવૃત્ત, ધર્માર્થી, તપમાં પરાક્રમી અને સંયત ઈન્દ્રિય થઈને વિચરે કેમકે આત્મહિત દુઃખથી પ્રાપ્ત થાય છે.

Linked texts (2)