Pramāṇa · Search · About · API

Suyagada 205

Sūyagaḍa: ṭīkānusārī vivecana 205

Language
Gujarati

205

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૫૧, ૧૫૨ :– [૧/૨/૩/૧૫૧, ૧૫૨]
આ લોકમાં જેઓ આરંભમાં આસક્ત છે, આત્મદંડી, એકાંત હિંસક છે, તેઓ ચિરકાળ માટે નરકાદિ પાપલોકમાં જાય છે કે અસુર દેવ થાય છે.
જીવન તૂટ્યા પછી સંધાતુ નથી, તો પણ અજ્ઞાની મનુષ્યો ધૃષ્ટતા કરતા કહે છે – અમને વર્તમાન સુખનું પ્રયોજન છે, પરલોક કોણે જોયો છે?

Linked texts (2)