Suyagada 217
Sūyagaḍa: ṭīkānusārī vivecana 217
- Language
- Gujarati
217
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૬૩, ૧૬૪ :– [૧/૨/૩/૧૬૩, ૧૬૪]
ત્રિવિધ યોગથી પ્રાણીની હિંસા ન કરે.
આત્મહિતમાં રહી અનિદાન બનીને સંવૃત્ત રહે.
એ રીતે અનંત જીવ સિદ્ધ થયા છે - થાય છે - થશે.
આ પ્રમાણે અનુત્તર જ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાનદર્શનધર, અર્હત્, જ્ઞાતપુત્ર, વૈશાલિક, ભગવંત મહાવીરે કહ્યું તે હું કહું છું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati