Suyagada 229
Sūyagaḍa: ṭīkānusārī vivecana 229
- Language
- Gujarati
229
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૬૯, ૧૭૦ :– [૧/૩/૧/૧૬૯, ૧૭૦]
ગ્રીષ્મ ઋતુના તીવ્ર તાપથી નવદીક્ષિત સાધુ વિમનસ્ક અને તૃષાતુર થાય છે,
ત્યારે જળરહિત મત્સ્યની જેમ તે મંદ વિષાદ પામે છે.
દત્ત-એષણા સદા દુઃખરૂપ છે, યાચના દુઃખેથી ત્યાજ્ય છે,
સાધારણ જન એમ કહે છે કે આ દુર્ભાગી પાપકર્મનું ફળ ભોગવી રહેલ છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati