Pramāṇa · Search · About · API

Suyagada 274

Sūyagaḍa: ṭīkānusārī vivecana 274

Language
Gujarati

274

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૨૦, ૨૨૧ :– [૧/૩/૩/૨૨૦, ૨૨૧]
સમગ્ર યુક્તિથી પોતાનો મત સ્થાપન કરવામાં અસમર્થ લાગતા લોકવાદને છોડીને ધૃષ્ટતા કરે છે...
રાગદ્વેષથી અભિભૂત આત્મા મિથ્યાત્વથી અભિદ્રુત થઈ આક્રોશના શરણે જાય છે, જેમ મ્લેચ્છો પર્વતને.

Linked texts (2)