Suyagada 34
Sūyagaḍa: ṭīkānusārī vivecana 34
- Language
- Gujarati
34
વિવેચન :– ૪
જે રાષ્ટ્રકૂટાદિ કૂળમાં જન્મે અથવા ધૂળમાં સાથે રમેલા મિત્રો કે પત્ની સાથે મનુષ્ય વસે, તે માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, મિત્ર આદિમાં આ મારી છે એવા મમત્વ અને સ્નેહથી લેપાય છે, મમત્વજનિત કર્મથી નર, તિર્યંચ, મનુષ્ય, દેવરૂપ સંસારમાં ભ્રમણ કરતો પીડાય છે. તે અજ્ઞાની સત્-અસત્ના વિવેકરહિત અન્ય-અન્યમાં ગૃદ્ધ-મોહીત, મમત્વબહુલ થાય છે. પહેલા માતા, પિતા પછી પત્ની-પુત્રાદિમાં સ્નેહવાળો થાય છે.
હવે – ‘‘શું જાણીને તોડે?’’ એનું સમાધાન કરે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati