Pramāṇa · Search · About · API

Suyagada 362

Sūyagaḍa: ṭīkānusārī vivecana 362

Language
Gujarati

362

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૦૭ :– [૧/૫/૧/૩૦૭]
અસ્ત્રા જેવી તેજ ધારવાળી દુર્ગમ, વૈતરણી નદી વિશે તમે સાંભળેલ હશે? બાણોથી છેદાતા અને શક્તિથી હણાતા તેઓ દુર્ગમ વૈતરણીમાં પડે છે.

Linked texts (2)