Suyagada 370
Sūyagaḍa: ṭīkānusārī vivecana 370
- Language
- Gujarati
370
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૧૫ થી ૩૧૭ :– [૧/૫/૧/૩૧૫ થી ૩૧૭]
તે નારકી જીવો ત્યાં રાખ થતા નથી કે તીવ્ર વેદનાથી મરતા નથી.
પણ આ લોકમાં સ્વકૃત દુષ્કૃત્યોથી દુઃખી થઈ નરકની વેદના ભોગવે છે.
ત્યાં ઠંડીથી સંત્રસ્ત થઈને પ્રગાઢ સુતપ્ત અગ્નિ પાસે જાય છે.
ત્યાં તે દુર્ગમ સ્થાનમાં પણ શાતા પામતા નથી.
ત્યાં સદા તપ્ત સ્થાને તપે છે.
ત્યાં દુઃખોપનીત શબ્દ નગરવધ માફક સંભળાય છે.
ઉદીર્ણકર્મા પરમાધામી ઉદીર્ણકર્મી નારકોને પુનઃ પુનઃ ઉત્સાહથી દુઃખ આપે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati