Suyagada 372
Sūyagaḍa: ṭīkānusārī vivecana 372
- Language
- Gujarati
372
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૧૮, ૩૧૯ :– [૧/૫/૧/૩૧૮, ૩૧૯]
પરમાધામી નારકોના પ્રાણોનું વિયોજન કરે છે, તેનું યથાર્થ કારણ હું તમને કહું છું. તેણે પૂર્વે જેવો દંડ બીજાને આપ્યો, તે અજ્ઞાનીને પરમાધામીઓ દંડ આપીને પૂર્વકૃત પાપોનું સ્મરણ કરાવે છે...
નરકપાળોથી તાડિત તે નારકો વિષ્ટા-મૂત્રવાળા સ્થાનમાં પડે છે, ત્યાં તેનું ભક્ષણ કરતાં રહે છે અને કર્મને વશ થઈ ત્યાં કીડાઓ દ્વારા ખવાય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati