Pramāṇa · Search · About · API

Suyagada 378

Sūyagaḍa: ṭīkānusārī vivecana 378

Language
Gujarati

378

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૨૫, ૩૨૬ :– [૧/૫/૧/૩૨૫, ૩૨૬]
પૂર્વે અધમ ભાવોમાં હજારો વખત પોતે પોતાને ઠગીને તે ઘણાં ક્રૂરકર્મી ત્યાં રહે છે. જેવા કૃતકર્મ હોય તેવા જ તેના ફળ હોય.
અનાર્ય પુરૂષ પાપ ઉપાર્જન કરીને અનિષ્ટ, અપ્રિય, દુર્ગંધી, અશુભ સ્પર્શવાળી, માંસ-લોહીથી પૂર્ણ નરકભૂમિમાં કર્મવશ થઈ વસે છે.
– તેમ હું કહું છું.

Linked texts (2)