Suyagada 409
Sūyagaḍa: ṭīkānusārī vivecana 409
- Language
- Gujarati
409
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૫૮, ૩૫૯ :– [૧/૬/–/૩૫૮, ૩૫૯]
આ જિનોનો ધર્મ અનુત્તર છે, આશુપ્રજ્ઞ કાશ્યપ મુનિ તેના નેતા છે. જેમ સ્વર્ગમાં ઈન્દ્ર મહાપ્રભાવશાળી અને હજારો દેવોમાં વિશિષ્ટ નેતા છે.
તેઓ સમુદ્ર સમાન અક્ષય પ્રજ્ઞાવાન, મહોદધિ સમાન અનંતપાર, વિશુદ્ધ, અકષાયી, મુક્ત, દેવાધિપતિ શક્ર સમાન દ્યુતિમાન છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati