Suyagada 415
Sūyagaḍa: ṭīkānusārī vivecana 415
- Language
- Gujarati
415
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૬૪, ૩૬૫ :– [૧/૬/–/૩૬૪, ૩૬૫]
તે નગેન્દ્ર પૃથ્વી મધ્યે સ્થિત છે. સૂર્યની માફક તેજયુક્ત જણાય છે. અનેકવર્ણીય અનુપમ શોભાથી યુક્ત, મનોહર છે. સૂર્યસમ પ્રકાશિત છે.
જેમ સર્વે પર્વતોમાં સુદર્શન પર્વતનો યશ શ્રેષ્ઠ કહેવાય છે. તેમ શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર જાતિ, યશ, દર્શન, જ્ઞાન, શીલથી બધામાં શ્રેષ્ઠ છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit