Pramāṇa · Search · About · API

Suyagada 421

Sūyagaḍa: ṭīkānusārī vivecana 421

Language
Gujarati

421

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૭૦, ૩૭૧ :– [૧/૬/–/૩૭૦, ૩૭૧]
જેમ શબ્દોમાં મેઘગર્જના અનુત્તર છે, તારાગણમાં ચંદ્રમા પ્રધાન છે, ગંધોમાં ચંદન શ્રેષ્ઠ છે, તેમ મુનિઓમાં અપ્રતિજ્ઞ ભગવંત શ્રેષ્ઠ છે.
જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, નાગકુમારોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, રસોમાં ઈક્ષુરસ શ્રેષ્ઠ છે, તેમ તપસ્વીઓમાં ભગવંત સર્વોપરી છે.

Linked texts (1)