Pramāṇa · Search · About · API

Suyagada 472

Sūyagaḍa: ṭīkānusārī vivecana 472

Language
Gujarati

472

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૨૧, ૪૨૨ :– [૧/૮/–/૪૨૧, ૪૨૨]
તીર્થંકર દ્વારા સુકથિત મોક્ષમાર્ગને ગ્રહણ કરીને મોક્ષ માટે ઉદ્યમ કરે, નરકાદિ દુઃખાવાસ જેમ જેમ ભોગવે, તેમ તેમ તેનું અશુભ ધ્યાન વધે છે.
વિવિધ સ્થાનના સ્થાની તે-તે સ્થાન છોડી દેશે તેમાં સંશય નથી. જ્ઞાતિજનો તથા મિત્રો સાથેનો વાસ અનિત્ય છે.

Linked texts (2)