Suyagada 501
Sūyagaḍa: ṭīkānusārī vivecana 501
- Language
- Gujarati
501
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૫૭ થી ૪૬૦ :– [૧/૯/–/૪૫૭ થી ૪૬૦]
સાધુ માંચી, પલંગ કે ગૃહસ્થના ઘર મધ્યે બેસે કે સૂવે નહીં, ગૃહસ્થના સમાચાર ન પૂછે, પૂર્વક્રીડા સ્મરણ ન કરે પણ તેનો ત્યાગ કરે...
યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન તથા સમસ્ત લોક સંબંધી જે કામભોગ, તેને જાણીને ત્યાગ કરે.
જેનાથી નિર્વાહ થાય તેવા અન્ન-પાણી સાધુ ગ્રહણ કરે કે બીજાને આપે. સંયમ વિનાશક આહાર-પાણીનો ત્યાગ કરે...
અનંતજ્ઞાન દર્શી, નિર્ગ્રન્થ, મહામુનિ મહાવીરે આવા શ્રુત ધર્મને કહ્યો છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit