Suyagada 503
Sūyagaḍa: ṭīkānusārī vivecana 503
- Language
- Gujarati
503
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૬૧ થી ૪૬૪ :– [૧/૯/–/૪૬૧ થી ૪૬૪]
મુનિ બોલતો છતાં મૌન રહે, મર્મવેધી વચન ન બોલે, માયાસ્થાનનું વર્જન કરે, વિચારીને બોલે...
ચાર પ્રકારની ભાષામાં ત્રીજી ભાષા, જે બોલ્યા પછી પ્રાયશ્ચિત્ત કરવું પડે તે [ભાષા ન બોલે] ન બોલવા યોગ્ય ભાષા ન બોલે એવી નિર્ગ્રન્થથી આજ્ઞા છે...
મુનિ હલકા વચન, સખી વચન કે ગોત્રવચન ન બોલે, તૂં-તૂં એવા અમનોજ્ઞ વચન સર્વથા ન બોલે...
સાધુ સદા અકુશીલ રહે, કુશીલની સંગતિ ન કરે, સુખ ભોગની ઈચ્છારૂપ ઉપસર્ગ પ્રાપ્ત થાય છે, માટે મુનિ તે સત્ય સમજે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit