Pramāṇa · Search · About · API

Suyagada 563

Sūyagaḍa: ṭīkānusārī vivecana 563

Language
Gujarati

563

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૫૧ થી ૫૫૪ :– [૧/૧૨/–/૫૫૧ થી ૫૫૪]
જીવની હિંસાની જુગુપ્સા કરનારા તે હિંસા કરતા - કરાવતા નથી. તે ધીર સદા સંયમ પ્રતિ ઝૂકેલા રહે છે, પણ કેટલાંક માત્ર વાણીથી વીર હોય છે...
તે બાલ કે વૃદ્ધ બધાંને આત્મવત જુએ છે, આ મહાન લોકની ઉપેક્ષા કરી તે બુદ્ધ અપ્રમત્તોમાં પરિવ્રજન કરે...
જે સ્વયં કે બીજા પાસે જાણીને ધર્મ કહે છે, તે સ્વ-પરની રક્ષા કરવા સમર્થ છે, તે જ્યોતિર્ભૂતની પાસે સદા રહેવું જોઈએ...
જે આત્માને, ગતિ-આગતિને, શાશ્વત-અશાશ્વતને, જન્મ-મરણને, ચ્યવનને અને ઉપપાતને જાણે છે.

Linked texts (2)