Pramāṇa · Search · About · API

Suyagada 565

Sūyagaḍa: ṭīkānusārī vivecana 565

Language
Gujarati

565

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૫૫, ૫૫૬ :– [૧/૧૨/–/૫૫૫, ૫૫૬]
જે જીવોની વિવિધ પીડાને, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરા જાણે છે, તે ક્રિયાવાદનું કથન કરવા યોગ્ય છે...
સાધુ શબ્દ, રૂપમાં આસક્ત ન થાય, ગંધ, રસમાં દ્વેષ ન કરે, જીવન-મરણની આકાંક્ષા ન કરે, સંયમયુક્ત થઈ, માયારહિત બનીને વિચરે. - તેમ હું કહું છું–

Linked texts (2)