Suyagada 57
Sūyagaḍa: ṭīkānusārī vivecana 57
- Language
- Gujarati
57
વિવેચન :– ૧૫
આ સંસારમાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતો છે, તેમ વેદવાદી, સાંખ્યો અને વૈશેષિકોનો મત છે. તે વાદીઓનું આમ કહેવું છે – આત્મા એ છઠ્ઠો ભૂત છે. અન્ય વાદીમાં અનિત્ય ભૂત હતા, તે આ મતોમાં નથી તે કહે છે – આત્મા પૃથ્વી આદિરૂપ અવિનાશી છે. તેમાં આત્મા સર્વ-વ્યાપીત્વ અમૂર્તત્વ હોવાથી આકાશ જેવો શાશ્વત છે, પૃથ્વી આદિનું અવિનાશીપણું છે. તેનું શાશ્વતપણું ફરી બતાવવા કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati