Suyagada 571
Sūyagaḍa: ṭīkānusārī vivecana 571
- Language
- Gujarati
571
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૬૧ થી ૫૬૪ :– [૧/૧૩/–/૫૬૧ થી ૫૬૪]
જે ક્રોધી છે તે અશિષ્ટભાષી છે, શાંત કલહને પ્રદીપ્ત કરે છે, તે પાપકર્મી સાંકડા માર્ગે જતાં અંધની માફક દુઃખી થાય છે...
જે કલહકારી, અન્યાયભાષી છે. તે સમભાવી, કલહરહિત ન બને. જે આજ્ઞાપાલક છે તે લજ્જા રાખે છે, એકાંત દૃષ્ટિ છે તે અમાયી છે...
ગુરૂ શિખામણ આપે ત્યારે જે ક્રોધ ન કરે તે જ પુરૂષ વિનયી, સૂક્ષ્માર્થ જોનાર, જાતિસંપન્ન, સમભાવી અને અમાયી છે...
જે પરીક્ષા કર્યા વિના સ્વયંને સંયમી અને જ્ઞાની માની અભિમાન કરે કે હું તપસ્વી છું, તે બીજાને પ્રતિબીંબ જ માને છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit