Pramāṇa · Search · About · API

Suyagada 577

Sūyagaḍa: ṭīkānusārī vivecana 577

Language
Gujarati

577

‘સૂત્રકૃત’ સૂત્ર-૫૭૩ થી ૫૭૬ :– [૧/૧૩/–/૫૭૩ થી ૫૭૬]
ઉત્તમ લેશ્યાવાળા, દૃષ્ટધર્મા મુનિ ગામ કે નગરમાં પ્રવેશી, એષણા અને અનેષણાને જાણીને અન્ન-પાન પ્રતિ અનાસક્ત રહે...
સાધુ અરતિ-રતિનો ત્યાગ કરીને બહુજન મધ્યે એકચારી બને. સંયમમાં અબાધક વચન બોલે. ગતિ-આગતિ જીવની એકલાની જ થાય...
સ્વયં જાણીને કે સાંભળીને પ્રજાને હિતકર ધર્મ બોલે, સનિદાન નિંદ્ય પ્રયોગનું સુધીરધર્મી સેવન ન કરે...
કોઈના ભાવને તર્કથી ન જાણનાર અશ્રદ્ધાળુ ક્ષુદ્રતાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુ અનુમાનથી બીજાના અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે.

Linked texts (2)