Suyagada 677
Sūyagaḍa: ṭīkānusārī vivecana 677
- Language
- Gujarati
677
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૬૬ :– [૨/૨/–/૬૬૬]
હવે ત્રીજું, ‘મિશ્રસ્થાન’નો વિભાગ કહે છે - જે આ વનવાસી, કુટિરવાસી, ગામ-નિકટવાસી, ગુપ્ત અનુષ્ઠાનકર્તા - યાવત્ - ત્યાંથી ચ્યવીને ફરી મૂંગા કે આંધળારૂપે જન્મ લે છે.
આ સ્થાન અનાર્ય છે, અકેવલ યાવત્ સર્વ દુઃખના ક્ષયના માર્ગથી રહિત, એકાંત મિથ્યા, અસાધુ છે. આ રીતે આ ત્રીજા મિશ્ર સ્થાનનો વિભાગ કહ્યો.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit