Pramāṇa · Search · About · API

Suyagada 732

Sūyagaḍa: ṭīkānusārī vivecana 732

Language
Gujarati

732

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૦૨ :– [૨/૪/–/૭૦૨]
પ્રશ્ન કર્તા [પ્રેરક] કહે છે - આ અર્થ બરાબર નથી. આ જગત્‌માં એવા ઘણાં પ્રાણી છે, તેમના શરીરનું પ્રમાણ કદિ જોયું કે સાંભળેલું ન હોય. તે જીવો આપણને ઈષ્ટ કે જ્ઞાન ન હોય. તેથી આવા પ્રાણી પ્રત્યે હિંસામય ચિત્ત રાખી દિન-રાત, સુતા-જાગતા અમિત્ર થઈ, મિથ્યાત્વ સ્થિત રહી, નિત્ય પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ-પ્રાણાતિપાતાદિ કઈ રીતે સંભવે?

Linked texts (1)