Pramāṇa · Search · About · API

Suyagada 744

Sūyagaḍa: ṭīkānusārī vivecana 744

Language
Gujarati

744

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૦૮, ૭૦૯ :– [૨/૫/–/૭૦૮, ૭૦૯]
‘સર્વે ભવ્ય જીવો મુક્ત થશે, સર્વે જીવો પરસ્પર વિસદૃશ છે, તેઓ બદ્ધ રહેશે-શાશ્વત રહેશે.’ - આવા વચન ન બોલે...
કેમકે આ બંને પક્ષોથી વ્યવહાર ન થઈ શકે, આ બંને એકાંત પક્ષોનું ગ્રહણ અનાચાર જાણ.

Linked texts (1)