Suyagada 746
Sūyagaḍa: ṭīkānusārī vivecana 746
- Language
- Gujarati
746
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૧૦, ૭૧૧ :– [૨/૫/–/૭૧૦, ૭૧૧]
‘જે ક્ષુદ્ર પ્રાણી છે અથવા મહાકાય છે, તેમની સાથે સમાન વૈર જ થાય અથવા ન થાય’ - તેવું ન કહેવું...
કેમકે આ બંને સ્થાનો એકાંત ગણતા વ્યવહાર ન ચાલે. તેથી બંને એકાંતવચન અનાચાર છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit