Suyagada 90
Sūyagaḍa: ṭīkānusārī vivecana 90
- Language
- Gujarati
90
વિવેચન :– ૪૯
એ પ્રમાણે પોતાના વિકલ્પો વડે ક્ષાંતિ આદિ ધર્મ અને જીવના ઉપમર્દનરૂપ પાપને જાણવામાં અનિપુણ દુઃખ અથવા દુઃખના હેતુરૂપ મિથ્યાત્વાદિ વડે બંધાતું કર્મ તોડવા અસમર્થ છે. અહીં દૃષ્ટાંત કહે છે.
જેમ પાંજરામાં રહેલ પક્ષી પાંજરું તોડવામાં - પાંજરાના બંધનથી પોતાને મુક્ત કરવામાં સમર્થ નથી, તેમ અજ્ઞાનવાદી પણ સંસારરૂપી પાંજરામાંથી પોતાને મુક્ત કરવા સમર્થ નથી.
હવે સામાન્યથી એકાંતવાદી મતના દૂષણો કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati