Suyagada 94
Sūyagaḍa: ṭīkānusārī vivecana 94
- Language
- Gujarati
94
વિવેચન :– ૫૧
અજ્ઞાનવાદીનો મત કહ્યા પછી પૂર્વોક્ત ક્રિયાવાદી મત-ચૈત્ય કર્મ વગેરે પ્રધાન મોક્ષાંગ છે એવું જેમનું દર્શન છે તે ક્રિયાવાદી કેવા છે? તે બતાવે છે - જ્ઞાનાવરણાદિ કર્મમાં ચિંતા તે કર્મચિંતાને મૂકી દીધેલા છે એટલે તેઓ અવિજ્ઞાનાદિથી ચાર પ્રકારે કર્મબંધ થાય છે તેવું ઈચ્છતા નથી, તેમના આ મતથી અસાતા ઉદયની પરંપરા વધે છે. કોઈ સ્થાને સંસાર વધે છે, એવો પાઠ છે, એટલે એકલી ક્રિયા માનનારને સંસાર વધે છે, ઉચ્છેદ થતો નથી. હવે તે કર્મ ચિંતાથી જે રીતે નષ્ટ થયા તેને બતાવે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati