Viyahapannatti 1070
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1070
- Language
- Gujarati
1070
વિવેચન :–૭૦૮
‘સ્થાનપદ’ એ પ્રજ્ઞાપનાનું બીજું પદ છે. તે આ રીતે – ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાથી ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન યાવત્ જઈને આ ઈશાન નામક કલ્પ છે. ઈત્યાદિ. શતક-૧૦-ની શક્રવિમાન વક્તવ્યતા મુજબ. તે આ - સાડા બાર લાખ લંબાઈ, પહોળાઈ, ૩૯,૫૨,૮૪૮ યોજન પરિક્ષેપથી છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit