Viyahapannatti 1115
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1115
- Language
- Gujarati
1115
‘ભગવતી’ સૂત્ર-૭૪૨ :– [૧૮/૭/૭૪૨]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - કેવલી યક્ષાવેશથી આવિષ્ટ હોય ત્યારે બે ભાષાઓ બોલે છે - મૃષા, સત્યામૃષા. ભગવન્! એ કેવી રીતે બને?
ગૌતમ! જે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ તે મિથ્યા કહે છે, ગૌતમ! હું એમ કહું છું કે – કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થતાં નથી. કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થઈને મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી. કેવલી અસાવદ્ય, અપરોપઘાતિક એવી બે ભાષા બોલે – સત્ય, અસત્યા-અમૃષા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit