Viyahapannatti 1147
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1147
- Language
- Gujarati
1147
વિવેચન :–૭૬૦
એવં - આ ક્રમ વડે જેમ ‘પ્રજ્ઞાપના’ સૂત્રમાં ૧૭-માં પદમાં છઠ્ઠો ગર્ભોદ્દેશક-ગર્ભસૂત્ર ઉપલક્ષિત ઉદ્દેશો છે, તે અહીં કહેવો. તેના ન્યૂના-ધિકત્વ પરિહારાર્થે કહ્યું કે – સંપૂર્ણ ઉદ્દેશો કહેવો. આના દ્વારા જે સૂચવ્યું તે આ છે - ગૌતમ! છ લેશ્યા છે. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લ-લેશ્યા. - - ભગવન્! મનુષ્યોને કેટલી લેશ્યા છે? ગૌતમ! છ, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, આદિ.
જે સૂત્રોને આશ્રીને ગર્ભ ઉદ્દેશક અહીં કહ્યો તે આ છે - ભગવન્! કૃષ્ણલેશ્યી મનુષ્ય કૃષ્ણલેશ્યી ગર્ભને ઉત્પન્ન કરે? હા, ગૌતમ! કરે. ભગવન્! કૃષ્ણલેશ્યી મનુષ્ય, નીલલેશ્યી ગર્ભને ઉત્પન્ન કરે? હા, ગૌતમ! કરે. આદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit