Viyahapannatti 1419
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1419
- Language
- Gujarati
1419
‘ભગવતી’ સૂત્ર-૯૮૨ :– [૨૬/–/૩/૯૮૨]
ભગવન્! પરંપરોત્પન્ન નૈરયિકે પાપકર્મ બાંધ્યુ૦ પ્રશ્ન? ગૌતમ! કેટલાંકે૦ પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા-૧-માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવદંડક કહેવા.
આઠ કર્મપ્રકૃત્તિમાં જેને જે કર્મની વક્તવ્યતા હોય, તે તેને અન્યૂનાધિક જાણવી યાવત્ અનાકારોપયુક્ત વૈમાનિક. ભગવન્! તે એમ જ છે. (૨)
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit