Viyahapannatti 218
Viyāhapannatti: ṭīkānusārī vivecana 218
- Language
- Gujarati
218
વિવેચન :–૧૩૮
- X - X - જેના દ્વારા અવધારણ થાય તે અવધારણી એટલે જ્ઞાનના બીજભૂત. બોલાય તે ભાષા. શબ્દપણે બહાર કાઢેલી અને શબ્દપણે બહાર કઢાતી જે દ્રવ્ય સંહતિ તે ભાષા. આ શબ્દાર્થ કહ્યો, વાક્યાર્થ આ પ્રમાણે - હે ભગવન્! હું એમ માનું કે ભાષા અવધારણી છે? આ સૂત્રના ક્રમથી પ્રજ્ઞાપનાનું ૧૧-મું ભાષા પદ અહીં કહેવું. આ ભાષા પદ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને ‘સત્ય’ આદિ ભેદ વડે, અનેક પર્યાયોથી વિચારી છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit