Viyahapannatti 510
Viyāhapannatti: ṭīkānusārī vivecana 510
- Language
- Gujarati
510
‘ભગવતી’ સૂત્ર-૩૫૩, ૩૫૪ :– [૭/૫/૩૫૩, ૩૫૪]
[૩૫૩] રાજગૃહમાં યાવત્ એમ કહે છે – ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો યોનિસંગ્રહ, ભગવન્! કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ પ્રકારે. તે આ – અંડજ, પોતજ, સંમૂર્ચ્છિમ. એ પ્રમાણે જીવાભિગમાનુસાર કહેવું. યાવત્ તે વિમાનોનું ઉલ્લંઘન ન કરવું. હે ગૌતમ! વિમાનો એટલા મોટા કહ્યા છે.
[૩૫૪] યોનિસંગ્રહ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, જાતિ-કુલકોટિ. – ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit