Pramāṇa · Search · About · API

Viyahapannatti 740

Viyāhapannatti: ṭīkānusārī vivecana 740

Language
Gujarati

740

‘ભગવતી’ સૂત્ર-૪૯૩ :– [૧૦/૭ થી ૩૪/૪૯૩]
ભગવન્‌! ઉત્તર દિશાવર્તી એકોરુક મનુષ્યોનો એકોરૂક દ્વીપ નામે દ્વીપ ક્યાં છે? જેમ જીવાભિગમમાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. યાવત્‌ શુદ્ધદંતદ્વીપ. આ ૨૮ ઉદ્દેશા કહેવા. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)