Pramāṇa · Search · About · API

Viyahapannatti 742

Viyāhapannatti: ṭīkānusārī vivecana 742

Language
Gujarati

742

દશમા શતકની વ્યાખ્યા કરી, હવે અગિયારમાની કરીએ છીએ. શતક-૧૦-ને અંતે અંતર્દ્વીપો કહ્યા. તેમાં વનસ્પતિની બહુલતા છે. તેથી વનસ્પતિ વિશેષ આદિ પદાર્થના સ્વરૂપના પ્રતિપાદન માટે કહે છે –

Linked texts (1)