Viyahapannatti 846
Viyāhapannatti: ṭīkānusārī vivecana 846
- Language
- Gujarati
846
વિવેચન :–૫૬૮
અનંતરાહારક - ઉપપાત ક્ષેત્ર પ્રાપ્તિ સમયે જ આહાર કરે છે. પછી શરીરોત્પત્તિ કરે. પરિચારણા પદ એ પ્રજ્ઞાપનાનું ૩૪-મું પદ છે તે આ રીતે – પછી પરિણત કરીને પરિણમાવીને પછી પરિચારણા, પછી વિકુર્વણા કરે? હા, ગૌતમ! ઈત્યાદિ. પછી પરિણત કરીને અર્થાત્ અંગ-પ્રત્યંગથી ચોતરફથી પામે, પામીને પરિણત ઈન્દ્રિયાદિ વિભાગથી, પછી શબ્દાદિ વિષયોપભોગ કરી વિવિધ રૂપ કરે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit