Pramāṇa · Search · About · API

Viyahapannatti 865

Viyāhapannatti: ṭīkānusārī vivecana 865

Language
Gujarati

865

‘ભગવતી’ સૂત્ર-૫૮૪ :– [૧૩/૫/૫૮૪]
ભગવન્‌! નૈરયિકો, શું સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી છે? ગૌતમ! સચિત્ત કે મિશ્રાહારી નથી, અચિત્તાહારી છે. આ પ્રમાણે અસુરકુમારાદિ, નૈરયિક ઉદ્દેશક-૧-સંપૂર્ણ કહેવો. ભગવન્‌! તે એમ જ છે, તે એમ જ છે.

Linked texts (1)