Viyahapannatti 868
Viyāhapannatti: ṭīkānusārī vivecana 868
- Language
- Gujarati
868
‘ભગવતી’ સૂત્ર-૫૮૫ :– [૧૩/૬/૫૮૫]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – નૈરયિક સાંતર ઉપજે છે કે નિરંતર? ગૌતમ! નૈરયિક સાંતર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે અસુરકુમારો પણ જાણવા. એ પ્રમાણે જેમ ‘ગાંગેય’માં છે, તેમ બે દંડકો કહેવા. યાવત્ વૈમાનિક નિરંતર પણ ચ્યવે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit